ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભઉદય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાભઉદય'''</span> [ ] : ૫ કડીના ‘પાર્શ્વનાથ જિનપ્રભાતી-સ્તવન’(મુ.) અને ૯ કડીના સિદ્ધાચળને લગતા ૧ પદ (મુ.)ના કર્તા. સિદ્ધાચળને લગતા પદમાં ‘લાભઉદય’ એવા શબ્દો મળે છે પણ તે...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લાભ
|next =  
|next = લાભકુશલ
}}
}}

Latest revision as of 12:04, 10 September 2022


લાભઉદય [ ] : ૫ કડીના ‘પાર્શ્વનાથ જિનપ્રભાતી-સ્તવન’(મુ.) અને ૯ કડીના સિદ્ધાચળને લગતા ૧ પદ (મુ.)ના કર્તા. સિદ્ધાચળને લગતા પદમાં ‘લાભઉદય’ એવા શબ્દો મળે છે પણ તે કર્તાનામ જ છે તેમ ચોક્કસ કહી શકાતું નથી. આ લાભઉદય અને ભુવનકીર્તિશિષ્ય લાભોદય એક છે કે કેમ તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક. [શ્ર.ત્રિ.]