ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લિંબજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લિંબજી'''</span> [ ] : અવટંકે ભટ્ટ. ૧૧૩ કડવે અધૂરી મળતી ‘રામાયણ’ નામક કૃતિ એમણે અને એમના પુત્ર જોગેશ્વરે સાથે મળીને રચી છે. જુઓ જાગેશ્વર-૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લાસકુંઅર
|next =  
|next = લીરલ-લીલણબાઈ-લીલમબાઈ-લીલુબાઈ-લીળલબાઈ
}}
}}

Latest revision as of 12:37, 10 September 2022


લિંબજી [ ] : અવટંકે ભટ્ટ. ૧૧૩ કડવે અધૂરી મળતી ‘રામાયણ’ નામક કૃતિ એમણે અને એમના પુત્ર જોગેશ્વરે સાથે મળીને રચી છે. જુઓ જાગેશ્વર-૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૭૪-‘લિંબજી અને તત્સુત જાગેશ્વરનું રામાયણ’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [કી.જો.]