ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ મુનિ-૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભ(મુનિ)-૬'''</span> [ ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘રેવતી પ્રમુખ દૃષ્ટાંત-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ લોંકાગચ્છ સંપ્રદાયના પુસ્તકમાં મુદ્રિત છે માટે કર્તા લોંકાગચ્છના હો...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વલ્લભ-૫
|next =  
|next = વલ્લભકુશલ
}}
}}

Latest revision as of 15:47, 15 September 2022


વલ્લભ(મુનિ)-૬ [ ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘રેવતી પ્રમુખ દૃષ્ટાંત-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ લોંકાગચ્છ સંપ્રદાયના પુસ્તકમાં મુદ્રિત છે માટે કર્તા લોંકાગચ્છના હોઈ શકે. ૯ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ વલ્લભઋષિને નામે મળે છે જે પ્રસ્તુત વલ્લભમુનિની પણ હોય, પણ તે નિશ્ચિત નથી. કૃતિ : લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]