અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/હોળી મહિનાની વિજોગણ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ, સવળા વાતા વાયરા, એની અવળી વાગે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હોળી મહિનાની વિજોગણ|બાલમુકુન્દ દવે}} | |||
<poem> | <poem> | ||
આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ, | આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ, | ||
Line 20: | Line 23: | ||
{{space}}ભુલકણા એ શું નહિ તુજ ભૂલ? | {{space}}ભુલકણા એ શું નહિ તુજ ભૂલ? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = અમાસની મધરાત | |||
|next = શ્રાવણ નીતર્યો | |||
}} |
Latest revision as of 09:21, 21 October 2021
હોળી મહિનાની વિજોગણ
બાલમુકુન્દ દવે
આગળ મોર્યા મોગરા ને પછવાડે ગલગોટ,
સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ!
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ખીલ્યાં કેસૂ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ!
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા! તમે કેમ ગમે પરદેશ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
રાતે વસમી ચાંદની ને દા’ડે વસમી લૂ!
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભુલકણા એ શું નહિ તુજ ભૂલ?