ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યશીલ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યશીલ-૧'''</span> [ઈ.૧૫૮૫માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનની પરંપરામાં હેમશીલના શિષ્ય. ‘ઉત્તમચરિત-ઋષિરાજચરિત-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા વદ ૧૧, શુક્રવ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિજ્યશીલ_મુનિ
|next =  
|next = વિજ્યશેખર
}}
}}

Latest revision as of 04:18, 16 September 2022


વિજ્યશીલ-૧ [ઈ.૧૫૮૫માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનની પરંપરામાં હેમશીલના શિષ્ય. ‘ઉત્તમચરિત-ઋષિરાજચરિત-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા વદ ૧૧, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]