ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયકુશલ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયકુશલ-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં લક્ષ્મીરુચિ-વિમલકુશલના શિષ્ય. ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૫૮૨)...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિવિનય-વિનય_મુનિ ક્રમ
|next =  
|next = વિનયકુશલ-૨
}}
}}

Latest revision as of 04:34, 16 September 2022


વિનયકુશલ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં લક્ષ્મીરુચિ-વિમલકુશલના શિષ્ય. ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. આ ઉપરાંત તેમણે ‘મંડલપ્રકરણ-સ્વોપજ્ઞવૃત્તિસહિત’ (ર.ઈ.૧૫૯૬) તથા ‘વિચારસપ્તતિકા-વૃત્તિ’ (ર.ઈ.૧૬૧૯)એ સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]