વસુધા/ભરતીને: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ભરતીને|}} <poem> ભરતી હતી, ના તદા હતી લવ લેશે મન ઓટકલ્પના, અવ ઓસરતાં જલો બધાં અહ કંઠાર કશી જ કારમી! અહીં જ્યાં છલકંત છોળ કૈં છલી છાતીપુર શું છલાવતી! અધુના અહીં માત્ર કીચડ પ્રતિ પાદે..."
 
પ્રૂફ રીડિંગ સંપન્ન
 
(One intermediate revision by one other user not shown)
Line 14: Line 14:


અહીં તીર સપુષ્ટ બે દિશે
અહીં તીર સપુષ્ટ બે દિશે
પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો!
પ્રિય-બાહૂ સમ શું પડ્યો હતો! ૧૦
અવ ક્ષિતિજો ભરી પડ્યો
અવ બે ક્ષિતિજો ભરી પડ્યો
અહ, શો લંબિત વિપ્રલંભ છે!
અહ, શો લંબિત વિપ્રલંભ છે!


યદિ ઓસરવાની વાત 'તી,
યદિ ઓસરવાની વાત ’તી,
ભરતી! કાં ઉર તું ભરી ગઈ?
ભરતી ! કાં ઉર તું ભરી ગઈ?
મુજ શુષ્ક તટોની ખુશ્કી જે
મુજ શુષ્ક તટોની ખુશ્કી જે
કરીને કીચડ તે ય લૈ ગઈ!
કરીને કીચડ તે ય લૈ ગઈ!
Line 25: Line 25:
અહ ના! અહ ના! હવે કદી
અહ ના! અહ ના! હવે કદી
નહિ મોજું પણ એક ઠેલજે,
નહિ મોજું પણ એક ઠેલજે,
સહી શકતા જ પંક ત્યાં
સહી જે શકતા જ પંક ત્યાં
જઈ તારું મનમાન્યું રેલજે.
જઈ તારું મનમાન્યું રેલજે. ૨૦
</poem>
</poem>