ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયલાભ-બાલચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયલાભ/બાલચંદ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં વિનયપ્રમોદના શિષ્ય. ૪ ખંડમાં વિભાજિત ૬૨ ઢાળની ‘દેવરાજવચ્છરાજની કથા/ચો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિનયરતન_વાચક | ||
|next = | |next = વિનયવિજ્ય | ||
}} | }} |
Latest revision as of 16:37, 16 September 2022
વિનયલાભ/બાલચંદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં વિનયપ્રમોદના શિષ્ય. ૪ ખંડમાં વિભાજિત ૬૨ ઢાળની ‘દેવરાજવચ્છરાજની કથા/ચોપાઈ/વચ્છરાજ-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, પોષ વદ ૨, સોમવાર), ૩ ખંડ ને ૬૯ ઢાળની ‘વિક્રમ-ચોપાઈ/સિંહાસન-બત્રીશી’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, શ્રાવણ વદ ૭) તથા ૫૬ કડીની ‘સવૈયા-બાવની’ના કર્તા. સંદર્ભ - ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]