ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનીતસાગર'''</span> [ઈ.૧૭૩૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૩૨)ના કર્તા. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’માં ભાવસાગરશિષ્ય વિનીતસાગરનો નિર્દેશ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિનીતસાગર
|next =  
|next = વિબુધવિજય-૧
}}
}}

Latest revision as of 16:50, 16 September 2022


વિનીતસાગર [ઈ.૧૭૩૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૩૨)ના કર્તા. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’માં ભાવસાગરશિષ્ય વિનીતસાગરનો નિર્દેશ મળે છે, તે આ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [પા.માં.]