ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકવિજ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકવિજ્ય-૨'''</span> [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વીરવિજ્યના શિષ્ય. ૪ ખંડ અને ૩૫ ઢાલના ‘મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિવેકવિજ્ય-૧ | ||
|next = | |next = વિવેકવિજ્ય-૩ | ||
}} | }} |
Latest revision as of 04:22, 17 September 2022
વિવેકવિજ્ય-૨ [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વીરવિજ્યના શિષ્ય. ૪ ખંડ અને ૩૫ ઢાલના ‘મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]