ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીકો'''</span> : વીકોને નામે ૧૬ કડીની ‘અઢારધાન્ય-વર્ણન’ (લે. સં. ૧૭મી સદી; મુ.) અને વીકો ખત્રીના નામે ૧૭૮ કડીની ‘શનિશ્ચરદેવની કથા’ (લે. સં. ૨૦મી સદી) - એ કૃતિઓ મળે છે. આ કયા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિસામણ_ભક્ત
|next =  
|next = વીકો-૧ 
}}
}}

Latest revision as of 04:41, 17 September 2022


વીકો : વીકોને નામે ૧૬ કડીની ‘અઢારધાન્ય-વર્ણન’ (લે. સં. ૧૭મી સદી; મુ.) અને વીકો ખત્રીના નામે ૧૭૮ કડીની ‘શનિશ્ચરદેવની કથા’ (લે. સં. ૨૦મી સદી) - એ કૃતિઓ મળે છે. આ કયા વીકો તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ફાત્રૈમાસિક, ઓક્ટો.-માર્ચ, ૧૯૪૩-૪૪-‘વીકાકૃત અઢાર ધાન્ય-વર્ણન’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]