ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલજી-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વેલજી-૨'''</span> [ઈ.૧૮૪૦માં હયાત] : પિતાનામ વસરામ. ધોળ(મુ.) તથા ૫૫ કડીનો ‘જગત જોગમાયાની હારનો છંદ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, આસો-; મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વેલજી-૧
|next =  
|next = વેલસખી 
}}
}}

Latest revision as of 04:57, 17 September 2022


વેલજી-૨ [ઈ.૧૮૪૦માં હયાત] : પિતાનામ વસરામ. ધોળ(મુ.) તથા ૫૫ કડીનો ‘જગત જોગમાયાની હારનો છંદ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, આસો-; મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. પ્રાકાસુધા : ૨.[કી.જો.]