ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વ્યાઘ્રમલ્લ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વ્યાઘ્રમલ્લ'''</span> [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વૈષ્ણવાનંદ_સ્વામી
|next =  
|next = વ્રજદાસ   
}}
}}

Latest revision as of 05:00, 17 September 2022


વ્યાઘ્રમલ્લ [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચચિ : ૧. [ર.ર.દ.]