ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિસાગર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિસાગર-૨'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગર (અવ. ઈ.૧૭૦૬)ની પરંપરામાં મતિસાગરના શિષ્ય. ‘વીશવિહરમાનજિન-સ્તવનસંગ્રહ/વીશી’ (ર. ઈ.૧૭૦૪), ૭ કડ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શાંતિસાગર-ગણિ-૧
|next =  
|next = શાંતિ-સૂરિ-શિષ્ય
}}
}}

Latest revision as of 16:25, 17 September 2022


શાંતિસાગર-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગર (અવ. ઈ.૧૭૦૬)ની પરંપરામાં મતિસાગરના શિષ્ય. ‘વીશવિહરમાનજિન-સ્તવનસંગ્રહ/વીશી’ (ર. ઈ.૧૭૦૪), ૭ કડીનો ‘અમરસાગરગુરુ-ભાસ’, ‘ચતુર્વિંશતિ-જિન-સ્તવન’, ૩૨ કડીનો ‘નેમબારમાસ’, ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવન’, ૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ અને ૫ કડીની ‘હરિયાલી’ના કર્તા. મોટા ભાગની કૃતિઓ કવિના સ્વહસ્તાક્ષરમાં અને ઈ.૧૭૦૫માં લખાયેલી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]