ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવદાસ-વાચક--૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવદાસ(વાચક)-૫'''</span> [ ] : જૈન સાધુ. ગજસારના શિષ્ય. ૭/૨૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર(ગોડી)’ના કર્તા. ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા આ શિવદાસ હોય તો તેઓ ઈ.૧૬મ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શિવદાસ-૪
|next =  
|next = શિવદાસશિષ્ય
}}
}}

Latest revision as of 16:34, 17 September 2022


શિવદાસ(વાચક)-૫ [ ] : જૈન સાધુ. ગજસારના શિષ્ય. ૭/૨૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તોત્ર(ગોડી)’ના કર્તા. ‘જ્ઞાનપંચમી-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૫૨)ના કર્તા આ શિવદાસ હોય તો તેઓ ઈ.૧૬મી સદી મધ્યભાગમાં હયાત હતા એમ કહી શકાય. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]