ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવર્ધન-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભવર્ધન-૧'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં સાધુવિજ્યના શિષ્ય. ૧૦૯ કડીના ‘આચાર-શતક’ (ર.ઈ.૧૫૩૪) તથા ‘સઉણા-...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શુભવર્ધન
|next =  
|next = શુભવર્ધન-પંડિત-શિષ્ય
}}
}}

Latest revision as of 04:51, 18 September 2022


શુભવર્ધન-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિનહર્ષની પરંપરામાં સાધુવિજ્યના શિષ્ય. ૧૦૯ કડીના ‘આચાર-શતક’ (ર.ઈ.૧૫૩૪) તથા ‘સઉણા-શતક/સ્વપ્ન-શતક’ના કર્તા. આ ઉપરાંત એમણે પ્રાકૃત ભાષામાં ‘વર્ધમાન દેશના’ (ર.ઈ.૧૪૯૬) અને ‘દશશ્રાવક-ચરિત્ર’ નામની કૃતિઓ રચી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]