ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભવિજ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યના શિષ્ય. ૫૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫/સં.૧૬૭૧(?), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શુભવિજ્ય
|next =  
|next = શુભવિજ્ય-૨
}}
}}

Latest revision as of 04:53, 18 September 2022


શુભવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યના શિષ્ય. ૫૯ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫/સં.૧૬૭૧(?), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૩૧) તથા ‘પાંચ બોલનો મિચ્છામી દોકડો-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૦ પછી)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]