ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવંત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીવંત'''</span> : આ નામે ૪૪ ઢાળની ‘ઋષભદેવ-વિવાહલો’ (ર.ઈ.૧૫૧૯ લગભગ), ૨૩૬ કડીની ‘આદિનાથ-વિવાહલો/ઋષભદેવધવલપ્રબંધ - વિવાહલુ, ‘હૂંડી’, ‘ઢોલિયાવર્ણન’ તથા સ્તુતિ આદિ અનેક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શ્રીવલ્લભ-સૂરિ | ||
|next = | |next = શ્રીવંત-૧ | ||
}} | }} |
Latest revision as of 05:29, 18 September 2022
શ્રીવંત : આ નામે ૪૪ ઢાળની ‘ઋષભદેવ-વિવાહલો’ (ર.ઈ.૧૫૧૯ લગભગ), ૨૩૬ કડીની ‘આદિનાથ-વિવાહલો/ઋષભદેવધવલપ્રબંધ - વિવાહલુ, ‘હૂંડી’, ‘ઢોલિયાવર્ણન’ તથા સ્તુતિ આદિ અનેક કૃતિઓ મળે છે. આ કર્તા શ્રીવંત-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, ‘ઋષભદેવ-વિવાહલો’ અને ‘આદિનાથ-વિવાહલો’ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૨-‘શ્રી સીમંધર શોભાતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ’, અગરચંદ નાહટા; ૨. એજન, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]