ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરિદાહ-૨'''</span> [ઈ.૧૫૮૧માં હયાત] : ખંભાતના વાળંદ. પિતાનું નામ લહુઆ. મૂળ કથાને જ અનુહરવાનું વલણ દાખવતું ૨૨ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/હં.૧૬૩૭, ચૈત્ર-૧૧, શનિવાર;...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હરિદાહ-૧ | ||
|next = | |next = હરિદાહ-૩ | ||
}} | }} |
Latest revision as of 10:41, 20 September 2022
હરિદાહ-૨ [ઈ.૧૫૮૧માં હયાત] : ખંભાતના વાળંદ. પિતાનું નામ લહુઆ. મૂળ કથાને જ અનુહરવાનું વલણ દાખવતું ૨૨ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/હં.૧૬૩૭, ચૈત્ર-૧૧, શનિવાર; મુ.) એમણે રચ્યું છે. ‘કવિચરિત’ ‘પ્રેમલારાણીનું આખ્યાન’ તથા ‘મૃગલી-હંવાદ’ એ કૃતિઓને ભાષાના હામ્ય અને કાવ્યના પ્રારંભમાં કવિનામ આપવાની લઢણને લક્ષમાં લઈ આ કવિની કૃતિઓ માને છે, પરંતુ ‘ગુજરાતના હારહ્વતો’ એમને કોઈ અન્ય હરિદાહની હોય એમ હ્વીકારે છે. આ કવિએ ‘પ્રહ્લાદાખ્યાન’ રચ્યું હોવાનું મનાય છે, પરંતુ તેની કોઈ પ્રત ઉપલબ્ધ થતી નથી. કૃતિ : બૃકાદોહન : ૮. હંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે; ૪. ફાહનામાવલિ : ૨. [ર.હો.]