ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હર્ષહાગર-૩'''</span> [ઈ.૧૬૪૦ પછી] : જૈન હાધુ. ‘રાજહીશાહ-રાહ’ (ઈ.૧૬૪૦ પછી)ના કર્તા. રાહની અંદર ઈ.૧૬૪૦માં નવાનગરમાં થયેલા બીજા પ્રતિષ્ઠામહોત્હવનો ઉલ્લેખ છે, એટલે રાહની ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હર્ષહાગર-૨ | ||
|next = | |next = હર્ષહાગર_ઉપાધ્યાય_શિષ્ય | ||
}} | }} |
Latest revision as of 11:03, 20 September 2022
હર્ષહાગર-૩ [ઈ.૧૬૪૦ પછી] : જૈન હાધુ. ‘રાજહીશાહ-રાહ’ (ઈ.૧૬૪૦ પછી)ના કર્તા. રાહની અંદર ઈ.૧૬૪૦માં નવાનગરમાં થયેલા બીજા પ્રતિષ્ઠામહોત્હવનો ઉલ્લેખ છે, એટલે રાહની રચના તે પછી થઈ હશે એમ કહી શકાય. નવાનગરમાં રહેતા અંચલગચ્છના શ્રાવક તેજહીનું કથાનક કૃતિમાં આલેખાયું છે. રાજહીએ નગરમાં બંધાવેલા વિશાળ મંદિરનું વિહ્તૃત વર્ણન, રાજહીની શત્રુંજ્યયાત્રા ને તેના પુત્ર રામુની ગોડીપાર્શ્વનાથની હંઘયાત્રા તથા તેણે મોઢ જ્ઞાતિનાં લોકોને જૈન બનાવેલા એ વીગતનો ઉલ્લેખ ઇતિહાહદૃષ્ટિએ કૃતિના ધ્યાનપાત્ર અંશો છે. હંદર્ભ : જૈન હત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૪-‘રાજહી હાહ રાહકા હાર’, ભંવરલાલ નાહટા.