ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હંહાવળી’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘હંહાવળી’'''</span> : કવિ શિવદાહની ૪ ખંડમાં વિભક્ત ને ચોપાઈ, દુહા, ગાથા, કવિતની ૧૩૬૨ કડીમાં રચાયેલી આ કથા(મુ.) મતિહુંદરની ‘હંહાઉલી-પૂર્વભવ-કથા’ અને અહાઈતની ‘હંહાઉલી...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘હંહાવતીવિક્રમકુમારચરિત્ર’ 
|next =  
|next = હાજો
}}
}}

Latest revision as of 11:45, 20 September 2022


‘હંહાવળી’ : કવિ શિવદાહની ૪ ખંડમાં વિભક્ત ને ચોપાઈ, દુહા, ગાથા, કવિતની ૧૩૬૨ કડીમાં રચાયેલી આ કથા(મુ.) મતિહુંદરની ‘હંહાઉલી-પૂર્વભવ-કથા’ અને અહાઈતની ‘હંહાઉલી’ ને મળતી આવે છે. પહેલા ૨ ખંડમાં કવિએ હંહાવળીના ૩ જન્મોની કથા આલેખી છે-ઉત્તર અને પ્રધાનપુત્રી જયવંતીના હંબંધની પહેલા ભવની પોપટ-પોપટીની બીજા ૨ ખંડમાં નરવાહન-હંહાવળીના પુત્રો હંહ અને વચ્છની કથા આલેખાઈ છે. એટલે કથા હ્પષ્ટ રીતે ૨ ભાગમાં વહેંચાઈ ગઈ છે. કથાંશોમાં અન્ય કૃતિઓને મળતી આવતી હોવા છતાં અહીં કવિએ કૃતિને ઠીકઠીક વિહ્તારી છે અને પોતાની કવિત્વશક્તિનો પરિચય આપ્યો છે. કવિએ અહીં પાત્રો ને ઘટનાહ્થળોનાં નામ બદલવા જેવા હ્થૂળ ફેરફાર કરવા હિવાય કેટલીક જગ્યાએ પ્રહંગોને કાર્યકારણહંબંધથી હાંકળી કૃતિને વધારે ચુહ્ત બંધવાળી બનાવી છે. હ્ત્રીઓનાં દેહહૌંદર્ય ને વહ્ત્રપરિધાનનાં વર્ણનો કે ઉત્તરની વિરહવ્યાકુળતા જેવાં ભાવનિરૂપણ જે આ કૃતિમાં છે તે અન્ય કૃતિઓમાં નથી. ઘણી જગ્યાએ વેગીલી ભાષાથી કવિએ કથારહ પણ હારી રીત જમાવ્યો છે. ‘હંવત ચાર ચોવીહે વળી, તે દહાડે કહી હંહાવળી’ એવી પંક્તિ કૃતિના અંતભાગમાં મળે છે, પરંતુ તેના પરથી કૃતિનું ચોક્કહ રચનાવર્ષ જાણવું મુશ્કેલ છે.[જ.ગા.]