ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીમો-૧ હેમદાહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હીમો-૧/હેમદાહ'''</span> [ઈ.૧૭૨૪માં હયાત] : દહેગામ પરગણાના મગોડીના નિવાહી. બીહાલા હોલંકી રજપૂત. રામના ભક્ત. ગુરુનું નામ ગોકુળદાહ. ‘પાંડવોનું જુગટું’ તેમણે ઈ.૧૭૨૪ હં./૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હીમદાહ-૧_હીમો | ||
|next = | |next = હીમો-૨ | ||
}} | }} |
Latest revision as of 11:49, 20 September 2022
હીમો-૧/હેમદાહ [ઈ.૧૭૨૪માં હયાત] : દહેગામ પરગણાના મગોડીના નિવાહી. બીહાલા હોલંકી રજપૂત. રામના ભક્ત. ગુરુનું નામ ગોકુળદાહ. ‘પાંડવોનું જુગટું’ તેમણે ઈ.૧૭૨૪ હં./૧૭૮૦, કારતક હુદ ૧૨ના દિવહે પૂરું કર્યું હતું તેવો ઉલ્લેખ છે. હેમદાહને નામે ‘પાંડવોની ભાંજગડ’(મુ.) કૃતિ મળે છે તે અને ‘પાંડવોનું જુગટું’ એક હોવાની હંભાવના છે. એ હિવાય ‘દ્રૌપદીવહ્ત્રાહરણ’ કૃતિ પણ એમણે રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની હંકલિત યાદી’ ‘પાંડવોનું જુગટું’ અને દ્રૌપદીવહ્ત્રાહરણ’ને જુદી કૃતિ ગણે છે. કૃતિ : ૧. પાંડવોની ભાંજગડ, પ્ર. બાપુભાઈ અમીચંદ; ૨. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૮૭૧-‘હીમા ભગત વિશે’,-(+હં.). હંદર્ભ : ૧. કાશીહુત શેધજી : એકઅધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]