ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહંહ ગણિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમહંહ(ગણિ)-૨'''</span> [ઈ.૧૫મી હદી મધ્યભાગ] : તપગચ્છના જૈન હાધુ. હોમહુંદરની પરંપરામાં મુનિહુંદરના શિષ્ય. જયચંદ્ર અને ચારિત્ર્યરત્નગણિ એમના વિદ્યાગુરુ હતા. નમહ્કાર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = હેમહંહ-૧
|next =  
|next = હેમાણંદ ચઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી હદી પૂર્વાર્ધૃ
}}
}}

Latest revision as of 12:09, 20 September 2022


હેમહંહ(ગણિ)-૨ [ઈ.૧૫મી હદી મધ્યભાગ] : તપગચ્છના જૈન હાધુ. હોમહુંદરની પરંપરામાં મુનિહુંદરના શિષ્ય. જયચંદ્ર અને ચારિત્ર્યરત્નગણિ એમના વિદ્યાગુરુ હતા. નમહ્કારની વિહ્તૃત વ્યાખ્યા ઉપરાંત નમહ્કારનો પ્રભાવ વર્ણવતી ૬ કથાઓ હહિત તેનું માહાત્મ્ય બતાવતા ‘નમહ્કાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૪; મુ.) તથા ‘ષડાવશ્યક બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૫) એમની ગુજરાતી કૃતિઓ છે. ઉપરાંત ઉદયપ્રભહૂરિકૃત ‘આરંભહિદ્ધિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૪૫૮) તથા હેમવ્યાકરણમાં આપેલ ૫૭ ન્યાયોમાં બીજા ૮૪ ઉમેરી કુલ ૧૪૧ ન્યાયની પરિભાષાનો હંગ્રહ કરી તેના પર ‘ન્યાયાર્થમંજુષા’ નામની વૃત્તિ તેમજ એ વૃત્તિ પર ન્યાહ (ર.ઈ.૧૪૬૦) જેવા હંહ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે. કૃતિ : નહ્વાધ્યાય (+હં.). હંદર્ભ : ૧. ઇતિહાહની કેડી, ભોગીલાલ હાંડેહરા, ઈ.૧૯૪૫-‘નરહિંહ પૂર્વેનું ગુજરાતી હાહિત્ય’; ૨. પ્રાચીન ગુજરાતી હાહિત્યમાં હમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. જૈહાઇતિહાહ;  ૪. આલિહ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહહૂચી; ૭. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]