ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંઘ-૨'''</span> [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : સંભવત: વિજ્યાણંદસૂરિની પરંપરાના તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘વિજ્યાણંદસૂરીશ્વર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યાણંદસૂરિની હયાતી (...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સંઘ-૧
|next =  
|next = સંઘકલશ_ગણિ
}}
}}

Latest revision as of 12:01, 21 September 2022


સંઘ-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : સંભવત: વિજ્યાણંદસૂરિની પરંપરાના તપગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘વિજ્યાણંદસૂરીશ્વર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજ્યાણંદસૂરિની હયાતી (જ.ઈ.૧૫૮૬-અવ.ઈ.૧૬૫૫)માં રચાઈ હોઈ કર્તા ઈ.૧૭મી સદીના મધ્યભાગમાં થઈ ગયા હોવાનું માની શકાય. કૃતિ : ઐસમાલા : ૧.[ર.ર.દ.]