ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘજી ઋષિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંઘજી(ઋષિ)'''</span> [ઈ.૧૭૧૦માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. તેજસી-કાનજીની પરંપરામાં દામમુનિના શિષ્ય. ૧૬૭ કડીની ‘નવતત્ત્વની ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સંઘકુલ
|next =  
|next = સંઘદાસ
}}
}}

Latest revision as of 12:01, 21 September 2022


સંઘજી(ઋષિ) [ઈ.૧૭૧૦માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. તેજસી-કાનજીની પરંપરામાં દામમુનિના શિષ્ય. ૧૬૭ કડીની ‘નવતત્ત્વની ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. લોંપ્રપ્રકરણ.[ર.ર.દ.]