ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંવેગસુંદર-સર્વાંગસુંદર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંવેગસુંદર/સર્વાંગસુંદર'''</span> [ઈ.૧૪૯૨માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જયશેખરસૂરિની પરંપરામાં જયસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૫૦ કડીના ‘સારશિખામણ-રાસ’ (ર.ઈ.૧૪૯૨)...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સંવેગદેવ-સંવેગરંગ_ગણિ
|next =  
|next = ‘સાખીઓ’_અખાજી
}}
}}

Latest revision as of 12:23, 21 September 2022


સંવેગસુંદર/સર્વાંગસુંદર [ઈ.૧૪૯૨માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જયશેખરસૂરિની પરંપરામાં જયસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૫૦ કડીના ‘સારશિખામણ-રાસ’ (ર.ઈ.૧૪૯૨) અને ૩ કડીના ‘પાર્શ્વનાથ-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. નયુકવિઓ;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈનસાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા;  ૪. કૅટલૉગપુરા; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]