ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુકીર્તિ પાઠક-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધુકીર્તિ(પાઠક)-૧'''</span> [ઈ.૧૩મી સદીઉત્તરાર્ધ-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હિંદી ભાષાની છાંટવાળી ૧૫ કડીની ‘દાદાજીનો છંદ’(મુ.)ના કર્તા. આ રચના ‘દાદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સાધુકીર્તિ | ||
|next = | |next = સાધુકીર્તિ-૨ | ||
}} | }} |
Latest revision as of 12:26, 21 September 2022
સાધુકીર્તિ(પાઠક)-૧ [ઈ.૧૩મી સદીઉત્તરાર્ધ-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હિંદી ભાષાની છાંટવાળી ૧૫ કડીની ‘દાદાજીનો છંદ’(મુ.)ના કર્તા. આ રચના ‘દાદાજી’ના નામથી પ્રખ્યાત થયેલા જિનકુશલસૂરિ (જ.ઈ.૧૨૭૪-અવ.ઈ.૧૩૩૩)ની હયાતીમાં રચાઈ હોવાનું પ્રમાણ કૃતિમાંથી મળે છે. આ અનુસાર સાધુકીર્તિ જિનકુશલસૂરિના સમયમાં હયાત હોય. કૃતિ : સ્નાત્રપૂજા, દાદાસાહેબપૂજા, ઘંટાકર્ણ-મહાવીરપૂજા ઇત્યાદિ, પ્રકા. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]