ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિકીર્તિ સૂરિ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિકીર્તિ(સૂરિ)-૨'''</span> [ઈ.૧૭૦૬માં હયાત] : સંભવત: સુધર્મગચ્છના જૈન સાધુ. વિનયદેવસૂરિની પરંપરામાં જ્ઞાનકીર્તિસૂરિના શિષ્ય. પ્રાકૃત ‘દિવાળી કલ્પ’ પરના બાલાવબો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુમતિકીર્તિ_સૂરિ-૧ | ||
|next = | |next = સુમતિપ્રભ_સૂરિ_સુંદર-૧ | ||
}} | }} |
Latest revision as of 11:00, 22 September 2022
સુમતિકીર્તિ(સૂરિ)-૨ [ઈ.૧૭૦૬માં હયાત] : સંભવત: સુધર્મગચ્છના જૈન સાધુ. વિનયદેવસૂરિની પરંપરામાં જ્ઞાનકીર્તિસૂરિના શિષ્ય. પ્રાકૃત ‘દિવાળી કલ્પ’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક સુદ ૮, રવિવાર; સ્વલિખિત હસ્તપ્રત)ના કર્તા. સંદર્ભ : ઐરાસંગ્રહ : ૩. [ર.ર.દ.]