ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમકુશલ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમકુશલ-૧'''</span> [ઈ.૧૬૭૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં મેઘ/મહામુનિના શિષ્ય. ૨૧ કડીની ‘અવંતિ સુકુમાલમુનિ-સઝાય’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સોમકુશલ
|next =  
|next = સોમકુંજ-સોમકુંજર
}}
}}

Latest revision as of 12:42, 22 September 2022


સોમકુશલ-૧ [ઈ.૧૬૭૮ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં મેઘ/મહામુનિના શિષ્ય. ૨૧ કડીની ‘અવંતિ સુકુમાલમુનિ-સઝાય’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]