ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમવિમલ સૂરિ શિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમવિમલ(સૂરિ)શિષ્ય'''</span> [ ] : જૈન સાધુ. ૪૦૨ કડીના વસ્તુ, દુહા તથા ચોપાઈ છંદમાં રચાયેલા ‘અમરદત્ત મિત્રાનંદ-રાસ’ (ર.ઈ.૧૫૬૨/સં. ૧૬૧૮, માગશર સુદ ૫) અને વંકચૂલ-રાસ’ (ર.ઈ....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સોમવિમલ_સૂરિ-૧ | ||
|next = | |next = સોમસુંદર_સૂરિ | ||
}} | }} |
Latest revision as of 12:48, 22 September 2022
સોમવિમલ(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૪૦૨ કડીના વસ્તુ, દુહા તથા ચોપાઈ છંદમાં રચાયેલા ‘અમરદત્ત મિત્રાનંદ-રાસ’ (ર.ઈ.૧૫૬૨/સં. ૧૬૧૮, માગશર સુદ ૫) અને વંકચૂલ-રાસ’ (ર.ઈ.૧૫૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]