અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુકુમાર ત્રિવેદી/ફફડાટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઘરે રજાના દિવસે બપોરે થયું મને કૈં ઠીકઠાક ગોઠવું, ત્યાં છાજલીમા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ફફડાટ|ઇન્દુકુમાર ત્રિવેદી}}
<poem>
<poem>
ઘરે
ઘરે
Line 9: Line 11:
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુકુમાર ત્રિવેદી/કવિ ઑડનની સ્મૃતિમાં | કવિ ઑડનની સ્મૃતિમાં]]  | પુલ પરથી મોડી રાતની ટ્રેન સડસડાટ જઈ રહી છે.]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મુકબિલ' કુરેશી/ધરતી ઉપર માગી  | ધરતી ઉપર માગી ]]  | તમારી યાદમાં રણની રજેરજ તરબતર માંગી]]
}}

Latest revision as of 11:50, 21 October 2021

ફફડાટ

ઇન્દુકુમાર ત્રિવેદી

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સ્હેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું  :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.