સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/માધવ ક્યાંય નથી મધુવનમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં: | લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં: | ||
માધવ ક્યાંય નથી મધુવનમાં.... | માધવ ક્યાંય નથી મધુવનમાં.... | ||
શિર પર | શિર પર ગ્રોરસમટુકી, | ||
મારી વાટ ન કેમે ખૂટી, | મારી વાટ ન કેમે ખૂટી, | ||
અબ લગ કંકર એક ન લાગ્યો | અબ લગ કંકર એક ન લાગ્યો |
Latest revision as of 10:22, 30 September 2022
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં:
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી:
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં:
માધવ ક્યાંય નથી મધુવનમાં....
શિર પર ગ્રોરસમટુકી,
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં:
માધવ ક્યાંય નથી મધુવનમાં.