વસુધા/સ્મિતનો જય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
નિસાસાને આશા | નિસાસાને આશા હતી: નિકળતાં વેંત ઉરથી | ||
જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા. | જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા. | ||
શક્યો ના ફાવી તે વળીવળી મથ્યો તો ય, મદદે | શક્યો ના ફાવી તે વળીવળી મથ્યો તો ય, મદદે |
Latest revision as of 01:53, 24 May 2023
સ્મિતનો જય
નિસાસાને આશા હતી: નિકળતાં વેંત ઉરથી
જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા.
શક્યો ના ફાવી તે વળીવળી મથ્યો તો ય, મદદે
લઈ આવ્યો આંસુ, પણ વિફલ; અંતે અવગણ્યું
પડેલું ખૂણામાં સ્મિત ડરતું બોલ્યું: ‘કરી શકું
કંઈ હું?’ હારેલો અરધ મનથી સંમત થયો
નિસાસો, ને પેલું સ્મિત અધરખૂણેથી જ્યહીં રે
નહીં ડોક્યું ડોક્યું, ત્યહીં જ પછડાઈ પિયુ પડ્યો!