વસુધા/અજાણ્યાં આંસુને: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|અજાણ્યાં આંસુને |}} <poem> અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો, ન રોવું સ્હેવું કૈં મુજ કરમઃ સદ્ભાગ્ય ગણવું? અહીં બાજેગાજે જનસમરને ભૈરવ પડો. વ્યથા–આક્રોશોને વિપુલ વડવાગ્નિ ચડભડ..." |
પ્રૂફ રીડિંગ સંપન્ન |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો, | અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો, | ||
ન રોવું સ્હેવું કૈં મુજ | ન રોવું સ્હેવું કૈં મુજ કરમ : સદ્ભાગ્ય ગણવું? | ||
અહીં બાજેગાજે | અહીં બાજેગાજે જનસમરનો ભૈરવ પડો. | ||
વ્યથા–આક્રોશોનો વિપુલ વડવાગ્નિ ચડભડ્યો! | |||
લઈ આવું ક્યાંથી અજબ પરિણામી જડીબુટી? | લઈ આવું ક્યાંથી અજબ પરિણામી જડીબુટી? | ||
અને | અને અશ્રુસ્થાને ગજબ ફરકાવું જ હસવું. | ||
‘ભૂંડા એ યત્ને | ‘ભૂંડા એ યત્ને તો નરવર ગયા યે કંઈ ખૂટી, | ||
હસ્યે શું સૌ સિદ્ધિ? સરળ | હસ્યે શું સૌ સિદ્ધિ? સરળ ગણતો શું તું રડવું?’ | ||
અને મેં ફંફોળ્યું જિગર ગ્રહવા અશ્રુકણિકા, | અને મેં ફંફોળ્યું જિગર ગ્રહવા અશ્રુકણિકા, | ||
વસી ત્યાં તો જાણે જગ સકળની જિદ્દી જડતા, ૧૦ | વસી ત્યાં તો જાણે જગ સકળની જિદ્દી જડતા, ૧૦ | ||
અને દૃષ્ટે સો સો ટન વજનના અદ્રિ પડતા, | અને દૃષ્ટે સો સો ટન વજનના અદ્રિ પડતા, | ||
અરે આ જાડ્યે શું નહિ જ લસશે જ્યોતિ ક્ષણિકા? | અરે આ જાડ્યે શું નહિ જ લસશે જ્યોતિ ક્ષણિકા? | ||
શકું જો ના રોઈ, ૫થરઉ૨ની વાટકી કરી, | શકું જો ના રોઈ, ૫થરઉ૨ની વાટકી કરી, | ||
અજાણ્યાં આંસુ ત્યાં જગતભરનાં લૈશ જ ભરી. | અજાણ્યાં આંસુ ત્યાં જગતભરનાં લૈશ જ ભરી. | ||
| Line 23: | Line 25: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શહીદ બનવા– | ||
|next = | |next = જેલનાં ફૂલો | ||
}} | }} | ||