વસુધા/ગુર્જરીના ગૃહકુંજે: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ગુર્જરીના ગૃહકુંજે|}} <poem> :::ગુર્જરીના ગૃહકુંજે :::અમારું જીવન ગુંજે ગુંજે. – ધ્રુવo આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલીભરી અહીં પહેલી, અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી.-ગુo અહીં..."
 
પ્રૂફ રીડિંગ સંપન્ન
 
Line 13: Line 13:


અમે ભમ્યા અહીંનાં ખેતરમાં ડુંગરમાં કોતરમાં,
અમે ભમ્યા અહીંનાં ખેતરમાં ડુંગરમાં કોતરમાં,
નદીઓમાં નાહ્યા, આળોટવા કુદરત પાનેતરમાં. -ગુo
નદીઓમાં નાહ્યા, આળોટ્યા કુદરત પાનેતરમાં. -ગુo


અહીં અમારાં તન ધન અર્પ્યાં, પૌરુષનિધિ સૌ ખર્ચ્યા.
અહીં અમારાં તનધન અર્પ્યાં, પૌરુષનિધિ સૌ ખર્ચ્યા.
વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્ચ્યા. -ગુo
વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્ચ્યા. -ગુo