(3 intermediate revisions by the same user not shown) |
Line 3: |
Line 3: |

| <poem> | | <poem> |
| શહેર | | ત્રણ મુસલસલ ગઝલ |
| | '''શહેર''' |
| આ દરિદ્રી જણ નથી, આ શહેર છે, | | આ દરિદ્રી જણ નથી, આ શહેર છે, |
| ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે. | | ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે. |
Line 19: |
Line 20: |
| જાય એ વળગણ નથી, આ શહેર છે. | | જાય એ વળગણ નથી, આ શહેર છે. |

| શેરી | | '''શેરી''' |
| શહેરની શેરી હતી; | | શહેરની શેરી હતી; |
| સ્તબ્ધતા પહેરી હતી, | | સ્તબ્ધતા પહેરી હતી, |
Line 35: |
Line 36: |
| દેહની દેરી હતી. | | દેહની દેરી હતી. |

| શ્વાન | | '''શ્વાન''' |

| શહેરની શેરીમાં સૂતો શ્વાન છે, | | શહેરની શેરીમાં સૂતો શ્વાન છે, |
Line 51: |
Line 52: |
| છેક છેલ્લી ક્ષણ હશે ‘ઈર્શાદ’ની, | | છેક છેલ્લી ક્ષણ હશે ‘ઈર્શાદ’ની, |
| શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે. | | શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે. |
| {{Right|૨૫-૩-૨૦૦૯}}

| | ૨૫-૩-૨૦૦૯ |
| </poem> | | </poem> |

| {{HeaderNav2

| |previous = ?????????

| |next = ??? ?????? ?????

| <poem>

| કેવળ રહી છે યાદો,

| તકદીરનો તકાદો.

| સમજણ વધારવાનો,

| રસ્તો બતાવ સાદો.

| જ્યાં ત્યાં મને મળે છે,

| શું છે હજી ઈરાદો?

| સદ્ સામે સદ્ લડે છે,

| ત્યાં શું કરે લવાદો?

| ભવભવ વિરહમાં વીત્યા,

| પૂરી કરો સૌ ખાદો.

| શ્વાસોનો થાક નાહક,

| મારા ઉપર ન લાદો.

| મૃત્યુને છેટું રાખે –

| ‘ઈર્શાદ’ છે ને દાદો?

| {{Right|૧૯-૫-૨૦૦૯}}

| </poem>

| <poem>

| પહોંચવાનું ગેબી અણસારા સુધી,

| આવવું સહેલું નથી મારા સુધી.

| શોધવો છે એ તો નક્કી વાત છે,

| હાથ લંબાવીશ અંધારાં સુધી.

| મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ?

| વીજળીના એક ઝબકારા સુધી?

| તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ,

| તું ધસી ક્યાં જાય અંગારા સુધી?

| આંખ સામે કૈંક રસ્તાઓ હતા,

| એક રસ્તો જાય છે તારા સુધી.

| {{Right|૧૦-૮-૨૦૦૭}}

| </poem>

| <poem>

| જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે,

| દૂરનો તો દૂરનો તારો સહારો જોઈશે.

| સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,

| વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે.

| સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,

| છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે.

| ચાલવા ને ચાલવામાં માર્ગ લંબાતો ગયો,

| આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે.

| સાંજ ટાણે હાટડી જો ખોલશો ‘ઈર્શાદ’ તો,

| આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે.

| {{Right|૧૪-૯-૨૦૦૭}}

| </poem>

| <poem>

| હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,

| એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

| જેને કહો છો મિથ્યા એ તો જગત છે મિત્રો,

| કેવી રીતે કહું કે નશ્વર બની ગયું છે?

| આંસુનો મારો વાગ્યો અમને રહીરહીને,

| પાણી હતું તે આજે પથ્થર બની ગયું છે.

| વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,

| તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

| ‘ઈર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે?

| તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે.

| {{Right|૨૩-૫-૨૦૦૯}}

| </poem>

| <poem>

| એવી કેવી વાત છે,

| કે મિશ્ર પ્રત્યાઘાત છે?

| છે પ્રબળ જિજીવિષા,

| મોત પણ ઉદ્દાત્ત છે.

| જીવ માટે દેહ એ,

| પારકી પંચાત છે.

| હાથ ઊંચા કર નહીં,

| આભ બહુ કમજાત છે.

| હંસનાં વાહન મળ્યાં,

| (ને) કાગડાની નાત છે.

| જે નજરની બહાર છે,

| એય ક્યાં બાકાત છે.

| જે નથી ‘ઈર્શાદ’ તે,

| ચોતરફ સાક્ષાત છે.

| {{Right|૨૭-૫-૨૦૦૯}}

| </poem>

| <poem>

| સૌ સમસ્યા જેવી છે એવી જ છે,

| એ કદી ક્યાં કોઈના જેવી જ છે?

| વ્યર્થ ખેતી જાય એ ચાલે નહીં,

| આંખની બધી નીપજ લેવી જ છે.

| વેદના એમ જ નથી મોટી થઇ,

| મેં જનેતા જેમ એ સેવી જ છે.

| શ્વાસ જેવા દીકરે ભેગી કરી,

| માલમિલકત વારસે દેવી જ છે.

| શું મરણની બાદ દુનિયા હોય છે?

| હોય છે, તો બોલને, કેવી જ છે?

| {{Right|૨૯-૫-૨૦૦૯}}

| </poem>

| <poem>

| ઊંઘમાંથી જાગ, બાળક,

| મુઠ્ઠી વાળી ભાગ, બાળક.

| બંધ આંખો ખોલ ઝટપટ,

| ચોતરફ છે આગ, બાળક.

| પૂછશે આવી વિધાત્રી :

| ‘રાગ કે વૈરાગ, બાળક?’

| જળકમળ જો છાંડવાં છે,

| પ્રાપ્ત પળ પણ ત્યાગ, બાળક?

| ખૂબ ઊંચે ઊડવું છે?

| ખૂબ ઊંડું તાગ, બાળક.

| એમને છટકી જવું છે,

| શ્વાસ શોધે લાગ, બાળક.

| મોત મોભારે જણાતું,

| શું ઉડાડે કાગ, બાળક?

| {{Right|૨૦-૬-૨૦૦૯}}

| </poem>

| <poem>

| હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો,

| બાપડો આ દેહ ઠેકાણે પડ્યો.

| શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,

| પણ, મને આ એક પડછાયો નડ્યો.

| કોઈ સાંભળતું નથી મારી બૂમો :

| ‘ભીંત પર લટકાવવા ફોટો જડ્યો?’

| સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,

| છેક છેલ્લી વાર તું ક્યારે રડ્યો?

| એમ લાગે છે મને ‘ઈર્શાદ’ કે,

| કોઈએ કાચો મુસદ્દો છે ઘડ્યો.

| {{Right|૨૭-૬-૨૦૦૯}}

| </poem>

| <poem>

| ‘આવું’, ‘આવું’ કહી ના આવે,

| ખોરંભે એ કામ ચડાવે.

| લગાતાર ઈચ્છા જન્માવે,

| જીવતેજીવત મન ચણાવે.

| જોઈ તપાસી શ્વાસો લો,

| એ ખોટા સિક્કા પધરાવે.

| સામે પાર મને મોકલવા,

| અણજાણ્યાને કાર ભળાવે.

| જાત ઉપર નિર્ભર ‘ઈર્શાદ’,

| ખોદી કબર ને પગ લંબાવે.

| {{Right|૧૬-૭-૨૦૦૯}}

| </poem>

| <poem>

| હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે?

| હવે ખુશબો નથી એનો ફૂલોને વસવસો ક્યાં છે?

| સમયસર બોલવું પડશે, નહીં ચાલે મૂંગા રહેવું,

| ગગનને હોય છે એવી; ધરા! તારે તકો ક્યાં છે?

| બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,

| મરણના દેવ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે?

| ટપાલી જેમ રખડ્યો છું તને હું શોધવા માટે,

| મળે તું નામ સરનામે મને, એ અવસરો ક્યાં છે?

| ઘણીયે વાર પૂછું છું મને ‘ઈર્શાદ’ સાંજકના,

| તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે?

| {{Right|૨૧-૭-૨૦૦૯}}

| </poem>

| <poem>

| ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું,

| ‘આ જીર્ણ ઝાડ આજ પણ પંખી ઉગાડતું’.

| કેવું બિચારું બાપડું જૂનું જગત હતું?

| મારા ગુનાઓનું જૂનું વાજું વગાડતું.

| મારા મરણનાં કારણો શોધ્યાં નહીં જડે,

| પાણી ઊંઘાડતું અને પાણી જગાડતું.

| ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,

| ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

| આ કેવી અવસ્થાએ મન પહોંચી ગયું હતું?

| ‘ઈર્શાદ’ વાતે વાતે એ ખોટું લગાડતું.

| {{Right|૨-૮-૨૦૦૯}}

| </poem>