કંકાવટી મંડળ 2/કોયલ વ્રત: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|કોયલ વ્રત| ?????? ???}} <poem> કોયલ વ્રત તો સુહાગણનું છે. વૈશાખ માસનું વ્રત. કેમકે આંબાની ઘટા વૈશાખમાં જ ઘાટી બને. કોયલનાય કલ્લોલ તે સમે જામી પડે. આખો વૈશાખ મહિનો સ્ત્રી માથામાં તેલ ન નાખ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કોયલ વ્રત| ?????? ???}}
{{Heading|કોયલ વ્રત| }}
 
<poem>
કોયલ વ્રત તો સુહાગણનું છે. વૈશાખ માસનું વ્રત. કેમકે આંબાની ઘટા વૈશાખમાં જ ઘાટી બને. કોયલનાય કલ્લોલ તે સમે જામી પડે.
કોયલ વ્રત તો સુહાગણનું છે. વૈશાખ માસનું વ્રત. કેમકે આંબાની ઘટા વૈશાખમાં જ ઘાટી બને. કોયલનાય કલ્લોલ તે સમે જામી પડે.
આખો વૈશાખ મહિનો સ્ત્રી માથામાં તેલ ન નાખે, ધણીને પથારીય ન કરી આપે, એકલી સાદડી નાખીને સૂવે, ટાઢે પાણીએ નહાય, પ્રભાતે નદીકાંઠે કોયલ બોલાવવા જાય. આંબાની ઘટા સામે આમ કહી બોલાવે :
આખો વૈશાખ મહિનો સ્ત્રી માથામાં તેલ ન નાખે, ધણીને પથારીય ન કરી આપે, એકલી સાદડી નાખીને સૂવે, ટાઢે પાણીએ નહાય, પ્રભાતે નદીકાંઠે કોયલ બોલાવવા જાય. આંબાની ઘટા સામે આમ કહી બોલાવે :
<poem>
બોલો કોયલ બોલો!  
બોલો કોયલ બોલો!  
તમને આવે ઝોલો.  
::: તમને આવે ઝોલો.  
ઝોલે ઝોલે જાળી, કોયલની મા કાળી.  
ઝોલે ઝોલે જાળી, કોયલની મા કાળી.  
કાળા કાળા કમખા, કે રાતા અમારા ચૂડા.  
કાળા કાળા કમખા, કે રાતા અમારા ચૂડા.  
કોયલ વેદ ભણે કે ઘીના દીવા બળે.  
કોયલ વેદ ભણે કે ઘીના દીવા બળે.  
કોયલ કૂ-કૂ-ઉ-કૂ કોયલ કૂ-કૂ-કૂ-કૂ
::: કોયલ કૂ-કૂ-ઉ-કૂ કોયલ કૂ-કૂ-કૂ-કૂ
કૂ-ઉ-ઉ-કૂ કરીને કોયલ પણ જો સામો જવાબ આપે તો જ જમાય, નહિ તો અપવાસ પડે.
કૂ-ઉ-ઉ-કૂ કરીને કોયલ પણ જો સામો જવાબ આપે તો જ જમાય, નહિ તો અપવાસ પડે.
કોયલને બોલતી કરવી હોય તો કોયલના જેવો જ ટહુકાર કાઢતાં આવડવું જોઈએ ને?
કોયલને બોલતી કરવી હોય તો કોયલના જેવો જ ટહુકાર કાઢતાં આવડવું જોઈએ ને?
એક જ ટાણું જમાય.  
::એક જ ટાણું જમાય.  
કાળું પહેરાય નહિ.  
::કાળું પહેરાય નહિ.  
કાળું ઓઢાય નહિ.  
::કાળું ઓઢાય નહિ.  
કાળું ખવાય નહિ.
::કાળું ખવાય નહિ.
</poem>
</poem>

Line 22: Line 23:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ગોર–ગોરાણીનાં ટીખળ
|next = ??? ?????? ?????
|next = નિર્જળ માસ
}}
}}