કંકાવટી મંડળ 2/જીકાળિયો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|જીકાળિયો|}} {{Poem2Open}} [પુરુષોત્તમ માસની વાત] રાજા અને રાણી હતાં. રાણી પુરુષોતમ માસ નાય. રાણીની મોર્ય એક વાંદરી આવે ને જળ બગાડે. વે’લેરી વે’લેરી આવીને નાઈ જાય. શું બોલીને ના’ય? એમ બો..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[પુરુષોત્તમ માસની વાત]
<center>[પુરુષોત્તમ માસની વાત]</center>
રાજા અને રાણી હતાં. રાણી પુરુષોતમ માસ નાય. રાણીની મોર્ય એક વાંદરી આવે ને જળ બગાડે. વે’લેરી વે’લેરી આવીને નાઈ જાય.
રાજા અને રાણી હતાં. રાણી પુરુષોતમ માસ નાય. રાણીની મોર્ય એક વાંદરી આવે ને જળ બગાડે. વે’લેરી વે’લેરી આવીને નાઈ જાય.
{{Poem2Close}}
<poem>
શું બોલીને ના’ય?
શું બોલીને ના’ય?
એમ બોલીને ના’ય કે —
એમ બોલીને ના’ય કે —
Line 30: Line 32:
નવ મહિને વાંદરીને દીકરો આવ્યો છે. એને તો માટીની ખાણમાં નાખી આવ્યા છે. રાજાએ આવીને પૂછ્યું : ‘વાંદરી રાણીને શું આવ્યું?’
નવ મહિને વાંદરીને દીકરો આવ્યો છે. એને તો માટીની ખાણમાં નાખી આવ્યા છે. રાજાએ આવીને પૂછ્યું : ‘વાંદરી રાણીને શું આવ્યું?’
કે’ સાવરણી ને સૂંથિયાં આવ્યાં!
કે’ સાવરણી ને સૂંથિયાં આવ્યાં!
<center>*</center>
ગામનો કુંભાર વાંઝિયો. માટી ખોદવા જાય છે. ખાણમાં તો શું દીઠું છે?
ગામનો કુંભાર વાંઝિયો. માટી ખોદવા જાય છે. ખાણમાં તો શું દીઠું છે?
હેઠ બાળોતિયું  
હેઠ બાળોતિયું  
Line 55: Line 57:
હે પુરુષોત્તમ ભગવાન! જેવી એની લાજ રાખી એવી સૌની રાખજો!
હે પુરુષોત્તમ ભગવાન! જેવી એની લાજ રાખી એવી સૌની રાખજો!

{{Poem2Close}}
</poem>

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ભે-બારશ
|next = ??? ?????? ?????
|next = રાણી રળકાદે
}}
}}