કંકાવટી મંડળ 2/વાર્તા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વાર્તા|}} {{Poem2Open}} એક બ્રાહ્મણની છોકરી હતી. ગાયમાનાં વ્રત કરતી’તી. કરતી કરતી મરી ગઈ. કોળીને પેટ પડી. કોળી કોળી કહેવા લાગ્યો : રાંકને પેટ રતન શાં? કૂલડીમાં પાણી આલો! કોડિયામાં ધા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વાર્તા|}}
{{Heading|વાર્તા|}}<ref>આ વાર્તા ચરોતરમાં ઉમરેઠ તરફ કહેવાય છ.</ref>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 13: Line 13:
ધાણીધાણી ખાય છે.  
ધાણીધાણી ખાય છે.  
પાણીપાણી પીએ છે.
પાણીપાણી પીએ છે.
<center>*</center>
એક રાજાનો કુંવર શિકારે આવ્યો.  
એક રાજાનો કુંવર શિકારે આવ્યો.  
છોડી! છોડી! કોણ છું?  
છોડી! છોડી! કોણ છું?  
Line 54: Line 54:
ત્રણ મંગળ, ચાર મંગળ,  
ત્રણ મંગળ, ચાર મંગળ,  
પાંચ મંગળ પરણીપષ્ઠીને ઊઠ્યાં.
પાંચ મંગળ પરણીપષ્ઠીને ઊઠ્યાં.
<center>*</center>
ચાલો રાણી, દેશ જઈએ, વિદેશ જઈએ  
ચાલો રાણી, દેશ જઈએ, વિદેશ જઈએ  
આપણે દેશ શા, વિદેશ શા?  
આપણે દેશ શા, વિદેશ શા?  
Line 86: Line 86:
સૂર્યનારાયણની સાખે કરીશ  
સૂર્યનારાયણની સાખે કરીશ  
ધરતીને ધ્યાને કરીશ એવાં ચાર વ્રત કરીશ.
ધરતીને ધ્યાને કરીશ એવાં ચાર વ્રત કરીશ.
<center>*</center>
જતાં જતાં જાય છે  
જતાં જતાં જાય છે  
એવે એમનું ગામ આવ્યું છે.
એવે એમનું ગામ આવ્યું છે.
Line 122: Line 122:
માને નાવણબાવણ કરવાં નથી.  
માને નાવણબાવણ કરવાં નથી.  
મારે ગાયમાનાં વ્રત છે.
મારે ગાયમાનાં વ્રત છે.
<center>*</center>
આ રાંડ આવી ત્યાંથી વ્રતવરતું લેતી આવી!
આ રાંડ આવી ત્યાંથી વ્રતવરતું લેતી આવી!


Line 185: Line 185:
ડોડકાં ડોડકાં ભોંયમાં ભંડાર્યાં.  
ડોડકાં ડોડકાં ભોંયમાં ભંડાર્યાં.  
રોટલા રોટલા ખાઈને ઊઠી.
રોટલા રોટલા ખાઈને ઊઠી.
<center>*</center>
રાણીને તો માસ રહ્યા :  
રાણીને તો માસ રહ્યા :  
એક માસ, બે માસ,  
એક માસ, બે માસ,  
Line 213: Line 213:
રાજાએ તો ગામગામના જોશી તેડાવ્યા  
રાજાએ તો ગામગામના જોશી તેડાવ્યા  
પાનાં જોયાં પુસ્તક જોયાં.
પાનાં જોયાં પુસ્તક જોયાં.
<center>*</center>
ઝેરીલી સાસુ હતી  
ઝેરીલી સાસુ હતી  
તે છોકરાને ઉકરડાની ટોચે જઈને નાખી આવી.  
તે છોકરાને ઉકરડાની ટોચે જઈને નાખી આવી.  
Line 261: Line 261:
લાકડાના ઘોડા કાચના ઘોડા કરી આપ્યા ને.
લાકડાના ઘોડા કાચના ઘોડા કરી આપ્યા ને.


ટાઢી શિયળ ના ટાણાં આવ્યાં.  
ટાઢી શિયળ<ref>ટાઢી શિયળનાં : શીતળા સાતમ</ref> ના ટાણાં આવ્યાં.  
છૈયો ઘોડો પાવા ચાલ્યો,  
છૈયો ઘોડો પાવા ચાલ્યો,  
સાતે રાણીઓ ના’વા આવી.  
સાતે રાણીઓ ના’વા આવી.  
Line 341: Line 341:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ગાય વ્રત
|next = ??? ?????? ?????
|next = સૂરજ–પાંદડું વ્રત
}}
}}
18,450

edits