સોરઠી બહારવટિયા ભાગ-2/બાદશાહની ચોકી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|બાદશાહની ચોકી|}} {{Poem2Open}} ભાદરવા મહિનાની મેઘલી રાતે અમદાવાદના મહેલને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે, નદીમાં પૂર ઘૂઘવે છે, આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 29: Line 29:
પાદશાહ બોલ્યા, “જેસાજી-વેજાજી! સવારે કચેરીએ આવજો. આપણે કસુંબા પીવા છે.”
પાદશાહ બોલ્યા, “જેસાજી-વેજાજી! સવારે કચેરીએ આવજો. આપણે કસુંબા પીવા છે.”
“પાદશાહ સલામત! તમારો પરદેશીનો ભરોસો નહિ. રાજમાંથી કોઈને હામી થાવા મોકલજો : કાલે, બોરિયાને ગાળે.”
“પાદશાહ સલામત! તમારો પરદેશીનો ભરોસો નહિ. રાજમાંથી કોઈને હામી થાવા મોકલજો : કાલે, બોરિયાને ગાળે.”
એટલું કહીને બહારવટિયા ચાલી નીકળ્યા.  
એટલું કહીને બહારવટિયા ચાલી નીકળ્યા. <ref>કોઈ કહે છે કે જવાબ આપનાર બહારવટિયા નહોતા. પણ માંગડા વાળાનું પ્રેત હતું. (જુઓ ‘ભૂત રૂવે ભેંકાર’ : સૌરાષ્ટ્રની રસધાર’.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}