સોરઠી બહારવટિયા ભાગ-2/આભપરાને આશરે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આભપરાને આશરે|}} {{Poem2Open}} બેટ અને દ્વારકા ખાલી કરીને જોધો પોતાની ફોજ સાથે ભાગી છૂટ્યો છે. સાંઢિયા ઉપર નાનાં બચ્ચાંને ખડક્યાં છે, અને ઓરતો પોતાનાં ધાવણાં છોકરાંનાં ખોયાં માથા ઉપર...")
 
No edit summary
 
Line 32: Line 32:
પોરબંદર અને નગર રાજ્યના સીમાડા ઉપર પંદરેક ગાઉમાં બરડો ડુંગર પથરાયો છે, અને એના જામનગર તાબાના ઊંચેરા ભાગને આભપરો નામે ઓળખવામાં આવે છે. આભપરો આભની સાથે જ વાતો કરી રહ્યો છે. જેઠવા રાજાઓ કાજે ભૂતના હાથે બંધાયેલ હલામણ જેઠવાનું ઘૂમલી નગર, કે જ્યાં હલામણની વિજોગણ સુંદરી સોનનાં આંસુડાં ટપક્યાં હતાં, જ્યાં રાખાયત નામનો ફૂટતી મૂછોવાળો બાબરિયો જુવાન ગાયોનાં ધણ દુશ્મનોના હાથમાંથી વાળવા જતાં મીંઢોળ સોતો મૉતની સેજમાં સૂતો હતો અને એની વાંસે વિલાપ કરતી વિજોગણ સોન કંસારીએ જેઠવા રાજાની કૂડી નજરમાંથી ઊગરવા બરડાઈ બ્રાહ્મણોનો ઓથ લઈ, રાજાની કતલમાં સવા શેર જનોઈ ઊતરે તેટલા અટંકી બ્રાહ્મણો વઢાવ્યા હતા, જ્યાં વેણુ નદીને કાંઠે રાણા મેહ જેઠવાએ, ઊજળાવરણી ને ઊજળાંલક્ષણી ઊજળી નામની ચારણ કન્યાની પ્રીતિના કાલાવાલા નકારી, એના શાપથી ગળત કોઢમાં ગળવાનું કબૂલી લીધું હતું —

એવા આભપરા ડુંગર ઉપર શૈલકુમાર જેઠવાએ ભૂતને હાથે બંધાવેલાં કાળુભા, કચોળિયું ને સાકુંદો નામનાં ત્રણ પુરાતની તળાવ છે. એ તળાવની પાળે ઝાડવાંમાં ને પોલા પા’ણાઓની બખોલમાં વાઘેરોના કબીલાએ ઘંટીઓ માંડીને ગામ વસાવ્યું. નીચેના બરડા મુલકમાંથી અને નગરનાં પરગણાંમાંથી ખેડૂતોની ખળાવાડોમાંથી ખોરાકી પૂરતા દાણા પાડા ઉપર લાદી લાદીને લાવવા લાગ્યા. અને જોધાની મુખમુદ્રા ઉપર મરણિયાપણાના રંગ તરવરી ઊઠ્યા : જોધો પોતાના ખરા રૂપમાં આવ્યો. એણે અંગ્રેજોની સાથે મહા વેર જગાડ્યું. એનું દિલ પ્રભુની સાથે લાગી ગયું :

{{Poem2Close}}
<poem>
મનડો મોલાસેં લગાયો  
મનડો મોલાસેં લગાયો  
જોધો માણેક રૂપમેં આયો!
::: જોધો માણેક રૂપમેં આયો!
કમરું કસીને માણેક બંધિયું અલા!  
કમરું કસીને માણેક બંધિયું અલા!  
ગાયકવાડકે નમાયો. — જોધો.
::: ગાયકવાડકે નમાયો. — જોધો.
કેસર કપડાં અલાલા! માણેકે રંગિયાં ને  
કેસર કપડાં અલાલા! માણેકે રંગિયાં ને  
તરવારેસેં રમાયો. — જોધો.
::: તરવારેસેં રમાયો. — જોધો.
જોધા માણેકજી ચડી અસવારી અલા!  
જોધા માણેકજી ચડી અસવારી અલા!  
સતીયેંકે સીસ નમાયો. — જોધો.
::: સતીયેંકે સીસ નમાયો. — જોધો.
ઊંચો ટેકરો આભપરેજો અલા!  
ઊંચો ટેકરો આભપરેજો અલા!  
તે પર દંગો રચાયો.— જોધો.
::: તે પર દંગો રચાયો.— જોધો.
શેખ ઇસાક ચયે, સુણો મુંજા સાજન!  
શેખ ઇસાક ચયે, સુણો મુંજા સાજન!  
દાતાર મદતેમેં આયો. — જોધો.
::: દાતાર મદતેમેં આયો. — જોધો.
</poem>
[જોધો માણેક સાચા રૂપમાં આવ્યો, એણે પોતાનું દિલ પ્રભુ સાથે લગાડી દીધું. માણેકે કસીકસીને કમર બાંધી. દુનિયામાં ડંકો બજાવ્યો. કેસરિયાં કપડાં રંગીને માણેક તરવારે રમ્યા. જોધા માણેકની સવારી ચડી. પાદરમાં સતીઓના પાળિયા હતા તેને જોધાજીએ માથું નમાવી પ્રણામ કર્યા. આભપરાના ઊંચા ટેકરા ઉપર ધીંગાણું મચાવ્યું. કવિ શેખ ઈસાક કહે છે કે ઓ મારા સ્વજનો! સાંભળો! એની મદદમાં દાતાર આવ્યા.]

18,450

edits