સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/શૂરવીરની પહેલી મિલન-રાત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શૂરવીરની પહેલી મિલન-રાત|}} {{Poem2Open}} [દુહા] પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. [1] [મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | |||
<center> | |||
[દુહા] | [દુહા] | ||
પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, | પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, | ||
પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. [1] | પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. [1] | ||
[મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે. સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે.] | </poem> | ||
</center> | |||
{{Poem2Open}} | |||
'''[મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે. સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ, | દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ, | ||
ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ. [2] | ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ. [2] | ||
[રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો.] | </poem> | ||
</center> | |||
{{Poem2Open}} | |||
'''[રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે, | ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે, | ||
ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે. [3] | ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે. [3] | ||
[ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.] | </poem> | ||
</center> | |||
{{Poem2Open}} | |||
'''[ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ, | ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ, | ||
ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાગ! [4] | ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાગ! [4] | ||
[ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.] | </poem> | ||
</center> | |||
{{Poem2Open}} | |||
'''[ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર, | પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર, | ||
રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર. [5] | રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર. [5] | ||
[પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.] | </poem> | ||
</center> | |||
{{Poem2Open}} | |||
'''[પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર, | છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર, | ||
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર. [6] | તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર. [6] | ||
[છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા : મનરૂપી કંસાર; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.] | </poem> | ||
</center> | |||
{{Poem2Open}} | |||
'''[છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા : મનરૂપી કંસાર; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય, | સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય, | ||
પિયુજી લાવે અંબફળ, ધણ ઘોળે પિયુ ખાય. [7] | પિયુજી લાવે અંબફળ, ધણ ઘોળે પિયુ ખાય. [7] | ||
[દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.] | </poem> | ||
</center> | |||
{{Poem2Open}} | |||
'''[દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ, | આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ, | ||
ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ. [8] | ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ. [8] | ||
[આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.] | </poem> | ||
</center> | |||
{{Poem2Open}} | |||
'''[આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.]''' | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સાંઈ નેહડી | |||
|next = | |||
}} |
Latest revision as of 16:08, 2 November 2022
[દુહા]
પે’લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,
પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. [1]
[મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે. સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે.]
દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ,
ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ. [2]
[રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો.]
ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે,
ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે. [3]
[ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.]
ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ,
ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાગ! [4]
[ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.]
પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર,
રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર. [5]
[પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.]
છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર,
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર. [6]
[છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા : મનરૂપી કંસાર; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.]
સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,
પિયુજી લાવે અંબફળ, ધણ ઘોળે પિયુ ખાય. [7]
[દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.]
આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ,
ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ. [8]
[આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.]