સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/કાળો મરમલ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|કાળો મરમલ|}} {{Poem2Open}} “હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું; ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મૉત મીઠું કર્યું; એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં; એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ,..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 44: | Line 44: | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[હે બાપ કાળા, ઝાઝા રંગ દઈએ એવા વીરને કે જે સૂમની માફક ધનને ઊંડાં ન સંઘરી રાખે, પણ છૂટે હાથે વાપરે; રણમાં દાવ ખેલે, ને જે ભાગતાં દળકટકને પણ પડકારી, પાણી ચડાવી ધીંગાણામાં ઓરે. વળી ભાઈ!] | '''[હે બાપ કાળા, ઝાઝા રંગ દઈએ એવા વીરને કે જે સૂમની માફક ધનને ઊંડાં ન સંઘરી રાખે, પણ છૂટે હાથે વાપરે; રણમાં દાવ ખેલે, ને જે ભાગતાં દળકટકને પણ પડકારી, પાણી ચડાવી ધીંગાણામાં ઓરે. વળી ભાઈ!]''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
| Line 140: | Line 140: | ||
'''[આ વાત બીજી રીતે એમ કહેવાય છે કે કાળો સરસિયો ગાંગા વાળાને ત્યાં જ રહેતો. એક દિવસ કાળાને ખબર પડી કે પોતાના જ ગામ પીપરિયા ઉપર ધાડ આવી છે. પીપરિયામાં મરમલનો વાસ ‘મરમલનો ઝાંપો’ એ નામે ઓળખાતો. એ પીપરિયે ગયો. ‘મરમલના ઝાંપા’નું રક્ષણ કરતાં કરતાં મર્યો.]''' | '''[આ વાત બીજી રીતે એમ કહેવાય છે કે કાળો સરસિયો ગાંગા વાળાને ત્યાં જ રહેતો. એક દિવસ કાળાને ખબર પડી કે પોતાના જ ગામ પીપરિયા ઉપર ધાડ આવી છે. પીપરિયામાં મરમલનો વાસ ‘મરમલનો ઝાંપો’ એ નામે ઓળખાતો. એ પીપરિયે ગયો. ‘મરમલના ઝાંપા’નું રક્ષણ કરતાં કરતાં મર્યો.]''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કરપડાની શૌર્ય કથાઓ | |||
|next = કાંધલજી મેર | |||
}} | |||
<br> | |||