કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૧. કહે ને: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૧૧. કહે ને}} <poem> સૈયર, તારા કિયા છૂંદણે {{Space}} મોહ્યો તારે છેલ, કહે ને! સૈયર, તારી કિયા ફૂલની {{Space}} લૂમીઝૂમી વેલ, કહે ને?... કૂવાને કાંઠે કઈ ઘડીએ {{Space}} રહી ગઈ વાત અધૂરી? સૈયર, તારા ઉજાગરાની {{Space}} કિ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૧૧. કહે ને}} | {{Heading|૧૧. કહે ને}} | ||
<poem> | <poem> | ||
Line 20: | Line 21: | ||
સૈયર તારા કિયા છૂંદણે | સૈયર તારા કિયા છૂંદણે | ||
{{Space}} મોહ્યો તારો છેલ, કહે ને! | {{Space}} મોહ્યો તારો છેલ, કહે ને! | ||
<br> | |||
૧૯૭૦ | ૧૯૭૦ | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૬૨)}}<br> | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૬૨)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૦. એક ક્ષણ | |||
|next = ૧૨. પાદરમાં | |||
}} |
Latest revision as of 05:00, 13 November 2022
૧૧. કહે ને
સૈયર, તારા કિયા છૂંદણે
મોહ્યો તારે છેલ, કહે ને!
સૈયર, તારી કિયા ફૂલની
લૂમીઝૂમી વેલ, કહે ને?...
કૂવાને કાંઠે કઈ ઘડીએ
રહી ગઈ વાત અધૂરી?
સૈયર, તારા ઉજાગરાની
કિયા તારલે સાખું પૂરી?
કિયા વરતમાં પાંચ આંગળે
કિયો પીપળો પૂજ્યો, સૈયર?
મંન ભરીને મોહે એવો
કિયો ટુચકો સૂઝ્યો, સૈયર?...
સૈયર તું તે કિયા ફૂલની
લૂમીઝૂમી વેલ, કહે ને?
સૈયર તારા કિયા છૂંદણે
મોહ્યો તારો છેલ, કહે ને!
૧૯૭૦
(અંતરનું એકાંત, પૃ. ૬૨)