કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૯. ૩૦ જાન્યુઆરી: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading|૧૯. ૩૦ જાન્યુઆરી}}
<poem> સવારે સૂર્ય તો ઊગ્યો હતો! મેં આંખ ચોળી ભીંત પર જોયુંઃ તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો! દાયકાઓ વીતતાં શી વાર? પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે! જેમાં, તમારા શ્વાસ...")

No edit summary

Line 1: Line 1:
{{Heading|૧૯. ૩૦ જાન્યુઆરી}}

{{SetTitle}}
{{Heading|૧૯. ૩૦ જાન્યુઆરી}}
<poem>
<poem>
સવારે સૂર્ય તો ઊગ્યો હતો!
સવારે સૂર્ય તો ઊગ્યો હતો!
Line 27: Line 28:
{{Space}} ને એ પછી?
{{Space}} ને એ પછી?
દાયકાઓ વીતતાં શી વાર?
દાયકાઓ વીતતાં શી વાર?

૧૯૭૦, ગાંધી નિર્વાણદિન
૧૯૭૦, ગાંધી નિર્વાણદિન
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૮૩)}}

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૮૩)}}

{{HeaderNav2
|previous = ૧૮. અમે
|next = ૨૦. સાંભરણ

1,026

edits