કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૧. ચણીબોર: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૩૧. ચણીબોર|}} <poem> કાળની કાંટા-ડાળીએ લાગ્યાં :::                 ક્ષણનાં ચણીબોર.         બોરમાં તે શું? બોલતા જ્ઞાની,         આંખો મીંચી બેસતા ધ્યાની,         તોરીલા પણ કોઈ ત..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
:::                 ક્ષણનાં ચણીબોર.
:::                 ક્ષણનાં ચણીબોર.
        બોરમાં તે શું? બોલતા જ્ઞાની,
        બોરમાં તે શું? બોલતા જ્ઞાની,
        આંખો મીંચી બેસતા ધ્યાની,
        આંખો મીંચી બેસતા ધ્યાની,
Line 11: Line 12:
ડાળને વાળી, ડંખને ગાળી
ડાળને વાળી, ડંખને ગાળી
:::                 ઝુકાવે ઝકઝોર. — કાળનીo
:::                 ઝુકાવે ઝકઝોર. — કાળનીo
        પીળચટાં ને તૂરમતૂરાં,
        પીળચટાં ને તૂરમતૂરાં,
        કોઈ ચાખી લે ખટમધુરાં,
        કોઈ ચાખી લે ખટમધુરાં,
        લાલ ટબા તો પારખે પૂરા,
        લાલ ટબા તો પારખે પૂરા,
વીણી વીણી આપતાં હોંશે
વીણી વીણી આપતાં હોંશે
:::                ચખણી ચારેકોર. — કાળનીo
:::                ચખણી ચારેકોર. — કાળનીo
 
        જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી,
        જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી,
        ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી,
        ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી,
Line 21: Line 24:
ક્ષણ પછી ક્ષણ ખરતી આવે
ક્ષણ પછી ક્ષણ ખરતી આવે
:::          ખેલંતા આઠે પ્હોર. — કાળનીo
:::          ખેલંતા આઠે પ્હોર. — કાળનીo
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
:::         ક્ષણનાં ચણીબોર.
:::         ક્ષણનાં ચણીબોર.
Line 27: Line 31:
૨૭-૮-’૬૩
૨૭-૮-’૬૩
{{Right|(સંજ્ઞા, પૃ. ૬૯)}}
{{Right|(સંજ્ઞા, પૃ. ૬૯)}}
<br>
{{HeaderNav2
|previous = ૩૦. હૈયાની વાત
|next = ૩૨. ભજન કરે તે જીતે
}}