કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૬. હળવા ટકોરા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|૩૬. હળવા ટકોરા|}} <poem> દીવો રે ઓલાયો અધમધ રાતનો, ::: થંભી ગઈ ઝૂલણ ખાટ, બારણે ટકોરા પડ્યા તે સમે, ::: કોઈ જાણે જુએ મારી વાટ!— ::: હળવા ટકોરા કોના હેતના? આગળિયા ખોલું ને અટકી રહું, ::: કોણ હશ..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 9: | Line 9: | ||
::: કોઈ જાણે જુએ મારી વાટ!— | ::: કોઈ જાણે જુએ મારી વાટ!— | ||
::: હળવા ટકોરા કોના હેતના? | ::: હળવા ટકોરા કોના હેતના? | ||
આગળિયા ખોલું ને અટકી રહું, | આગળિયા ખોલું ને અટકી રહું, | ||
::: કોણ હશે? કેવી હશે વાણ? | ::: કોણ હશે? કેવી હશે વાણ? | ||
| Line 14: | Line 15: | ||
::: આમ કાંઈ અચિંતાં પરિયાણ!— | ::: આમ કાંઈ અચિંતાં પરિયાણ!— | ||
::: હળવા ટકોરા કોના હેતના? | ::: હળવા ટકોરા કોના હેતના? | ||
અતિથિ, ઊભા રો’ અગમ દેશના, | અતિથિ, ઊભા રો’ અગમ દેશના, | ||
::: ઘડી પલ થોભો, છેલ્લી વાર | ::: ઘડી પલ થોભો, છેલ્લી વાર | ||
| Line 19: | Line 21: | ||
::: બા’ર મેલી ઉઘાડાં ફટાર— | ::: બા’ર મેલી ઉઘાડાં ફટાર— | ||
::: હળવા ટકોરા કોના હેતના? | ::: હળવા ટકોરા કોના હેતના? | ||
મુખ રે જોયું એક મલકતું, | મુખ રે જોયું એક મલકતું, | ||
::: જોઈ એક ઝળહળ મશાલ, | ::: જોઈ એક ઝળહળ મશાલ, | ||
| Line 28: | Line 31: | ||
૩૧-૮-’૬૫ | ૩૧-૮-’૬૫ | ||
{{Right|(સંગતિ, પૃ. ૨૯)}} | {{Right|(સંગતિ, પૃ. ૨૯)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૫. મુને વ્હાલું | |||
|next = ૩૭. સાદડી વણનારીનું ગીત | |||
}} | |||