કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૬. અજ્ઞાતવાસ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|૪૬. અજ્ઞાતવાસ|}} <poem> આ વિરાટ વિરાટ નગરી મહાવિસ્તારમાં ફરતો રહું, ફેંકાઈ ચાલું, કોઈ અણપ્રીછયા અજ્ઞાતવાસી જેમ, મારાં વિવિધ રૂપો એકમેક મળી જતાં ને ક્યાંક તો ટોળાં મહીં ટોળું બની..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 32: | Line 32: | ||
મદછક્યા કીચક તણી હીણી નજરથી છૂટવા | મદછક્યા કીચક તણી હીણી નજરથી છૂટવા | ||
પંખિણીની જેમ થરથર કંપતી. | પંખિણીની જેમ થરથર કંપતી. | ||
આજના મારા અકળ અજ્ઞાતના પ્રેરક, | આજના મારા અકળ અજ્ઞાતના પ્રેરક, | ||
હે મહા અજ્ઞેય! | હે મહા અજ્ઞેય! | ||
| Line 63: | Line 64: | ||
ઑક્ટોબર-’૮૯ | ઑક્ટોબર-’૮૯ | ||
{{Right|(અમેરિકાનો ચિરંતન ચહેરો, ૧૯૯૯, પૃ. ૩૧-૩૨)}} | {{Right|(અમેરિકાનો ચિરંતન ચહેરો, ૧૯૯૯, પૃ. ૩૧-૩૨)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૫. એમ પણ નથી | |||
|next = ૪૭. ટહુકાનું તોરણ | |||
}} | |||