કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૦. ઝેરનો કટોરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૨૦. ઝેરનો કટોરો}} <poem> {{Space}}{{Space}}{{Space}}હવે જીરવશું ઝેરનો કટોરો, રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો. અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી પીવામાં ખ્યાલ કંઈક કરીએ, પીને હરિને અહીં ભજવા કે ઠેલીને વૈકુ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૨૦. ઝેરનો કટોરો}}
{{Heading| ૨૦. ઝેરનો કટોરો}}
<poem>
<poem>
{{Space}}{{Space}}{{Space}}હવે જીરવશું ઝેરનો કટોરો,
{{Space}}{{Space}}હવે જીરવશું ઝેરનો કટોરો,
રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો.
રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો.
અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી
અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી
Line 14: Line 15:
મને એનોયે કેફ ઓર આવે;
મને એનોયે કેફ ઓર આવે;
કાંઠે તો બેઠું રહેવાય નહીં, લેવા દ્યો
કાંઠે તો બેઠું રહેવાય નહીં, લેવા દ્યો
આગના નવાણમાં ઝબોળો.
આગના નવાણમાં ઝબોળો.<br>
૧૯૫૭
૧૯૫૭
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૦૪)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૦૪)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૯. આંખડીના અમરતને
|next = ૨૧. રજકણ
}}

Latest revision as of 02:40, 13 November 2022

૨૦. ઝેરનો કટોરો

                  હવે જીરવશું ઝેરનો કટોરો,
રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો.
અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી
પીવામાં ખ્યાલ કંઈક કરીએ,
પીને હરિને અહીં ભજવા કે ઠેલીને
વૈકુંઠે હેતે વિચરીએ;
વિષના પ્યાલાથી નીલ જાગે લકીર
અને અમરતથી કંઠ રહે કોરો.
રૂંવેરૂંવે તે નવી ચેતનની લ્હેરખી
ને ચિત્ત રે ચડ્યું છે ચકરાવે,
પીવા દો ભરી ભરી ઝેરના પિયાલા
મને એનોયે કેફ ઓર આવે;
કાંઠે તો બેઠું રહેવાય નહીં, લેવા દ્યો
આગના નવાણમાં ઝબોળો.

૧૯૫૭

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૦૪)