કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૮. કહેણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૪૮. કહેણ}} <poem> સપનામાં નીરખ્યા મેં શ્યામ, {{Space}}{{Space}}હવે નહીં રે ઉઘાડું મારાં નૅણ, મૌનનો ઉજાસ મારા અંતરમાં, {{Space}}{{Space}}કેમ કરી ઊચરું અંધારાનાં વૅણ! તમને લાગે છે ગાઢ નીંદર, {{Space}}{{Space}}પણ સૂરજના દિ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૪૮. કહેણ}}
{{Heading| ૪૮. કહેણ}}
<poem>
<poem>
Line 16: Line 17:
{{Space}}{{Space}}{{Space}}રહે આઘે ને આઘે એક દૂરી.
{{Space}}{{Space}}{{Space}}રહે આઘે ને આઘે એક દૂરી.
લેખાં ને જોખાં કોણ માંડે છે, બાકી રહી
લેખાં ને જોખાં કોણ માંડે છે, બાકી રહી
{{Space}}{{Space}}{{Space}}{{Space}}કોની આ થોડી લેણદેણ!
{{Space}}{{Space}}{{Space}}{{Space}}કોની આ થોડી લેણદેણ!<br>
૧૩-૯-’૮૮
૧૩-૯-’૮૮
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૯૦)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૯૦)}}
<br>
{{HeaderNav2
|previous = ૪૭. એક જ છે
|next = ૪૯. અક્ષર હળવાફૂલ
}}

Latest revision as of 03:10, 13 November 2022

૪૮. કહેણ

સપનામાં નીરખ્યા મેં શ્યામ,
                  હવે નહીં રે ઉઘાડું મારાં નૅણ,
મૌનનો ઉજાસ મારા અંતરમાં,
                  કેમ કરી ઊચરું અંધારાનાં વૅણ!
તમને લાગે છે ગાઢ નીંદર,
                  પણ સૂરજના દિવસોમાં મારે નથી જાગવું,
તમને લાગે એ ભલે ભ્રમણા,
                  પણ શમણાને મૂળ લગી મારે હવે તાગવું,
આ પારે પાય મારા વિરમે ના,
                                    આવે છે સામે કિનારેથી કહેણ.
ચાલું, ચાલું ને તોય લાગે કે આખર છે
                                    જીવનની જાતરા અધૂરી,
પાસે ને પાસે કોઈ પગલાં આવે, ને
                           રહે આઘે ને આઘે એક દૂરી.
લેખાં ને જોખાં કોણ માંડે છે, બાકી રહી
                                    કોની આ થોડી લેણદેણ!

૧૩-૯-’૮૮

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૯૦)